તાજા સમાચાર

અમેરિકન ટેક જાયન્ટ ઓરેકલ (Oracle) તરફથી આઇટી ક્ષેત્ર માટે આંચકાજનક સમાચાર આવ્યા છે. કંપનીએ તેના વ્યાપક પુનર્ગઠન અભિયાનના ભાગરૂપે મોટા પાયે છટણી શરૂ કરી છે, જેની સીધી અસર ભારતીય આઇટી વ્યાવસાયિકો પર પડી રહી છે.

 

સવારે 6 વાગ્યે ઇમેઇલ અને તાત્કાલિક અસર

ભારતમાં ઓરેકલના આશરે 12,000 કર્મચારીઓની નોકરી પર કાતર ફેરવવામાં આવી છે. અહેવાલો અનુસાર, કર્મચારીઓને સવારે વહેલા 6:00 વાગ્યે કંપનીની નેતૃત્વ ટીમ તરફથી ઇમેઇલ મળ્યા હતા, જેમાં જણાવાયું હતું કે સંગઠનાત્મક ફેરફારોને કારણે તેમની ભૂમિકાઓ નાબૂદ કરવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં, કર્મચારીઓની સિસ્ટમ એક્સેસ પણ તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવી હતી.

Share :

સંબંધિત સમાચાર