સરકારે નિકાસ વધારવા માટે નવા આંતરરાષ્ટ્રીય બજારો શોધવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પગલાં દ્વારા દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા અને વૈશ્વિક અસ્થિરતાનો અસરકારક રીતે સામનો કરવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજી, જેમાં દેશ પર પડતી સંભવિત અસરો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી, જેમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ના સભ્યો પણ હાજર રહ્યા

Share :

સંબંધિત સમાચાર