RCB vs PBKS : બેંગલુરુએ પંંજાબને આપ્યો 96 રનનો ટાર્ગેટ
વરસાદને કારણે બગડી હતી સ્થિતિ
છેલ્લા કેટલાક દિવસોથી અહીં રાત્રે 2 થી 3 કલાક વરસાદ પડી રહ્યો છે, તેથી મેચ મોડી શરૂ કરવામાં આવી હતી. જેમાં ફક્ત 14-14 ઓવરમાં જ મુકાબલો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમની શક્તિશાળી ડ્રેનેજ સિસ્ટમને કારણે વરસાદ હોવા છતા પણ મેચ શક્ય બની હતી.