- 17 Mar, 2026
- 25
North Koreaમાં 99%થી વધુ મતદાન, Kim Jong Unના દેશમાં કેવી રીતે થાય છે ચૂંટણી?, જાણો
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ ગૃહ માટે ચૂંટણીઓ યોજાઈ હતી. સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉને મતદાન કર્યું હતું.
ઉત્તર કોરિયાના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ ચૂંટણીમાં લગભગ 99.1% લોકોએ મતદાન કર્યું હતું.











