- 20 Mar, 2026
- 28
Iran Israel War: ઇરાન સાથે જંગ વચ્ચે PM મોદીની મિડલ ઇસ્ટ ડિપ્લોમસી, 5 દેશના નેતાઓ સાથે શું થઇ વાતચીત?
ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે, જ્યાંથી વિશ્વના લગભગ 20 ટકા ઊર્જા આયાત-નિકાસ થાય છે. આ પરિસ્થિતિને કારણે ભારતના ઘણા શહેરોમાં LPG સિલિન્ડરને લઈને ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારત સરકારે કૂટનીતિક સ્તરે પોતાની સક્રિયતા વધારી
આ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે કૂટનીતિક સ્તરે પોતાની સક્રિયતા વધારી છે. નરેન્દ્ર મોદીની મિડલ ઈસ્ટ ડિપ્લોમેસીનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેમણે એક જ દિવસે પાંચ દેશોના ટોચના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી.





