- 06 Aug, 2026
- 25
કિયારા અડવાણીએ કહ્યું- સલમાન સાથેનો સંબંધ પણ કામ ન આવ્યો
અભિનેત્રી કિયારા અડવાણીએ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે સલમાન ખાન સાથેનો પરિચય હોવા છતાં તેમને અનેક વખત રિજેક્ટ થવું પડ્યું. તેમણે કહ્યું કે ઘણા લોકો કબીર સિંહને તેમની પહેલી ફિલ્મ માને છે, જ્યારે તેમણે તે પહેલાં પણ ફિલ્મોમાં કામ કર્યું હતું. કિયારાએ જણાવ્યું કે સફળતા મેળવવા માટે તેમને સતત મહેનત અને ધીરજ રાખવી પડી.











