- 30 Oct, 2026
- 38
English: Environmental Education Removed from Class 10, Three Subjects Cut from Class 9; List of 57 Optional Subjects Released
શાળા શિક્ષણના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ધોરણ 10ના અભ્યાસક્રમમાંથી એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન એટલે કે પર્યાવરણ શિક્ષણ દૂર કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 9ના અભ્યાસક્રમમાંથી પણ ત્રણ વિષયો ઘટાડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનો એક વૈકલ્પિક વિષય પસંદ કરવાની તક મળશે. આ માટે કુલ 57 વિષયોની યાદી જાહેર કરવામાં આવી છે. આ ફેરફારનો હેતુ શાળાના અભ્યાસક્રમને વધુ વ્યવસ્થિત બનાવવાનો અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ વિકલ્પો આપવાનો છે. જાણો ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં શું ફેરફાર થયા છે, કયા વિષયો દૂર કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ 57 વિકલ્પોમાંથી પોતાનો મનપસંદ વિષય કેવી રીતે પસંદ કરી શકશે.











