ફ્રેન્ચ નૌકાદળના રાફેલ ફાઇટર જેટે ભારતીય વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર પ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું છે. ખાસ વાત એ રહી કે વિમાન પ્રથમ પ્રયાસમાં જ જહાજના ડેક પર ઉતરી ગયું હતું. આ સફળ ટ્રાયલને ભારતીય નૌકાદળમાં રાફેલ લડાકુ વિમાનોને સામેલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ પરીક્ષણ દરમિયાન વિમાનની એરક્રાફ્ટ કેરિયર પરથી કામગીરી કરવાની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઘટનાથી ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સહયોગને પણ વધુ મજબૂતી મળી શકે છે. જાણો INS વિક્રાંત પર રાફેલનું પ્રથમ લેન્ડિંગ શા માટે મહત્વપૂર્ણ છે અને ભારતીય નૌકાદળ માટે તેના શું અર્થ છે.

Is this conversation helpful so far?

Share :

સંબંધિત સમાચાર