- 17 Apr, 2025
- 10
હાય ગરમી! આજે કચ્છ-બનાસકાંઠામાં હીટવેવની આગાહી:ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા, કચ્છમાં અબોલજીવને ગરમીમાં રાહત આપવાનો પ્રયાસ
ગુજરાતમાં હવામાન વિભાગે આજે પણ હીટવેવની આગાહી કરી છે. આજે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, ભુજ, ડીસામાં 43 ડિગ્રી તો અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. બુધવારે રાજ્યનાં 8 શહેરોમાં તાપમ