- 18 Mar, 2026
- 44
Gold Silver Price Today : આજે પણ સોના ચાંદીના ભાવ ઘટ્યા, જાણી લો 22 અને 24 કેરેટનો લેટેસ્ટ રેટ
બુધવાર 18 માર્ચના રોજ ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ લખાય છે ત્યારે 2 એપ્રિલ, 2026ના રોજ સમાપ્ત થતા સોનાના વાયદા કરારો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આશરે ₹500ના ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા.
આજે સોનાનો ભાવ
MCX પર, સોનાના વાયદા ₹155658 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યા હતા. પાછલા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું ₹155985 પર બંધ થયું હતું. સવારે 9.50 વાગ્યાની આસપાસ, સોનાના વાયદા ₹155488 પર ટ્રેડિંગ કરી રહ્યા હતા, જે 0.32 ટકા ઘટાડો દર્શાવે છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, સોનાના વાયદા ₹1,55,788ની ઊંચી સપાટીને સ્પર્શી ગયા હતા








.jpg)

.jpg)
