ખેતરમાં મળેલી બોમ્બ જેવી વસ્તુને પથ્થરથી ફોડવાનો પ્રયાસ કરતાં જોરદાર વિસ્ફોટ થયો. ઘટનામાં ખેડૂતનો ચહેરો ગંભીર રીતે ઘાયલ થયો અને ધાતુના ટુકડા હૃદયની નજીક સુધી ઘૂસી ગયા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ખેડૂત લગભગ 7 ફૂટ દૂર ફંગોળાઈ ગયો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને લોકોને શંકાસ્પદ વસ્તુઓને હાથ ન લગાવવા અપીલ કરી છે.

Share :

સંબંધિત સમાચાર