- 23 Oct, 2026
- 44
₹475 કરોડની ‘ફૅન્ટસી બ્રા’ની આટલી ચર્ચા કેમ? જાણો કેવી રીતે બની, કોણ ખરીદે છે અને કંપનીનો અસલી હેતુ
₹475 કરોડની કિંમત ધરાવતી ‘ફૅન્ટસી બ્રા’ ફરી એકવાર ચર્ચામાં છે. આખરે આ ખાસ બ્રામાં એવું શું છે કે તેની કિંમત આટલી વધારે હોવાનું કહેવાય છે? તેને બનાવવામાં કયા કિંમતી રત્નો અને ખાસ કારીગરીનો ઉપયોગ કરવામાં આવે છે? શું ખરેખર કોઈ તેને ખરીદે છે કે પછી તેની પાછળ કંપનીની માર્કેટિંગ વ્યૂહરચના છે? આજના આ એક્સપ્લેનરમાં જાણો ‘ફૅન્ટસી બ્રા’નો ઇતિહાસ, તેને બનાવવાની પ્રક્રિયા, તેની ઊંચી કિંમત પાછળનાં કારણો અને તેને રજૂ કરવા પાછળ કંપનીનો અસલી હેતુ. સાથે એ પણ સમજો કે કેવી રીતે લક્ઝરી ફૅશન, ગ્લેમર અને બ્રાન્ડ પ્રમોશન મળીને કોઈ એક પ્રોડક્ટને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બનાવી શકે છે.











