દુબઈમાં ડીઝલની કિંમત દિલ્હીની સરખામણીએ લગભગ ₹28 વધુ થઈ ગઈ છે. UAE સરકારે આ મહિને ડીઝલના ભાવમાં 12%નો વધારો કર્યો છે. અહેવાલ મુજબ, યુદ્ધ શરૂ થયા બાદ તેલના ભાવ બમણા થઈ ગયા છે, જેના કારણે ગ્રાહકો અને વેપારીઓ પર ઇંધણના વધતા ખર્ચનું દબાણ વધી રહ્યું છે. આ અહેવાલમાં જાણો દુબઈ અને દિલ્હી વચ્ચે ડીઝલના ભાવમાં દુબઈમાં ડીઝલની કિંમત દિલ્હીની સરખામણીએ લગભગ ₹28 વધુ થઈ ગઈ છે. UAE સરકારે આ મહિને ડીઝલના ભાવમાં 12%નો વધારો કર્યો છે. અહેવાલ મુજબ, યુદ્ધ શરૂ થયા બાદ તેલના ભાવ બમણા થઈ ગયા છે, જેના કારણે ગ્રાહકો અને વેપારીઓ પર ઇંધણના વધતા ખર્ચનું દબાણ વધી રહ્યું છે. આ અહેવાલમાં જાણો દુબઈ અને દિલ્હી વચ્ચે ડીઝલના ભાવમાં કેટલો તફાવત છે, UAEમાં ઇંધણના ભાવ કેમ વધારવામાં આવ્યા અને યુદ્ધ બાદ વૈશ્વિક તેલ બજારમાં થયેલા ફેરફારોની સામાન્ય લોકો તથા વેપાર પર શું અસર પડી શકે છે.કેટલો તફાવત છે, UAEમાં ઇંધણના ભાવ કેમ વધારવામાં આવ્યા અને યુદ્ધ બાદ વૈશ્વિક તેલ બજારમાં થયેલા ફેરફારોની સામાન્ય લોકો તથા વેપાર પર શું અસર પડી શકે છે.

Share :

સંબંધિત સમાચાર