- 24 Oct, 2026
- 44
vGujarati: JEE એડવાન્સ્ડમાં નિષ્ફળતા બાદ શરૂ કર્યો પોતાનો બ્રાન્ડ, હવે ₹10 કરોડનો બિઝનેસ
JEE એડવાન્સ્ડમાં સફળતા ન મળ્યા પછી પણ આ યુવા ઉદ્યોગસાહસિકે હાર માની નહીં અને પોતાનો બ્રાન્ડ શરૂ કરવાનો નિર્ણય લીધો. તેમના પ્રથમ પ્રોજેક્ટમાં જ દરરોજ 100થી વધુ ઓર્ડર મળવા લાગ્યા. ધીમે ધીમે તેમનો વ્યવસાય વધતો ગયો અને આજે તેઓ ₹10 કરોડનો બિઝનેસ ચલાવી રહ્યા છે. જાણો તેમની સફળતાની પ્રેરણાદાયી કહાની, બિઝનેસ શરૂ કરવાનો વિચાર, શરૂઆતના પડકારો અને નિષ્ફળતાને તકમાં ફેરવીને સફળ બ્રાન્ડ બનાવવાની સફર.











