ફારૂક અબ્દુલ્લાના નિવેદનથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને અમને બચાવી રહ્યું છે અને દિલ્હીની સરકારની નિયત પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે લોકોને પોતાના અધિકારો માટે લડવાની અપીલ કરતાં કહ્યું કે જો હક માટે સંઘર્ષ નહીં કરો, તો પોતાની ઓળખ ગુમાવવાનો ખતરો છે. જાણો ફારૂક અબ્દુલ્લાના નિવેદનનો સમગ્ર સંદર્ભ અને જમ્મુ-કાશ્મીરના રાજકારણ પર તેની સંભવિત અસર.

Share :

સંબંધિત સમાચાર