દુલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈશાન કિશનને ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો છે જ્યારે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ઉપ કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી અને મુકેશ કુમારને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

 

Share :

સંબંધિત સમાચાર