અમેરિકાએ સતત 11મી રાત્રે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. અમેરિકી સેનાના જણાવ્યા મુજબ હુમલામાં ડ્રોન સ્ટોરેજ, એરક્રાફ્ટ હેંગર અને અન્ય સૈન્ય સુવિધાઓને નિશાન બનાવવામાં આવી. વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે રાજદ્વારી પ્રયાસો પર પણ અસર પડી રહી છે.

Share :

સંબંધિત સમાચાર