હેલિકોપ્ટર હુમલા બાદ ટ્રમ્પની ઈરાનને ચેતવણી તણાવ વધ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર અમેરિકન અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો આરોપ લગાવી કડક જવાબ આપવાની ચેતવણી આપી છે.

રિપોર્ટ મુજબ આ ઘટના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક બની હતી અને હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટ સુરક્ષિત બચી ગયા હતા. ત્યારબાદ અમેરિકાએ ઈરાન સામે જવાબી કાર્યવાહી કરી હતી.

આ ઘટનાથી મધ્ય પૂર્વ વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે.  

Share :

સંબંધિત સમાચાર