- 22 Jul, 2026
- 12
CJP માર્ચ પોલીસ કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી નકારી
જંતર મંતર ખાતે યોજાયેલી CJP માર્ચ દરમિયાન પોલીસ કાર્યવાહી સામે દાખલ કરાયેલી અરજીની તાત્કાલિક સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે કોર્ટને વીડિયો જોવા રસ નથી અને મામલો નિયમિત પ્રક્રિયા મુજબ આગળ વધશે.











