નવી દિલ્હી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા ભારતના 12મા ક્રિકેટર બન્યા છે. ICCએ ભારતીય ક્રિકેટમાં તેમના નેતૃત્વ અને ઐતિહાસિક યોગદાનને માન્યતા આપી છે. ગાંગુલીએ આ સન્માન બદલ ICC અને અધ્યક્ષ જય શાહનો આભાર વ્યક્ત કર્યો.

Share :

સંબંધિત સમાચાર