સોનમ વાંગચુકનો ઉપવાસ 21મા દિવસે પહોંચ્યો, તબિયત બગડતાં હોસ્પિટલ ખસેડાયા

લદ્દાખના સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકનો અનિશ્ચિતકાલીન ઉપવાસ 21મા દિવસે પણ ચાલુ રહ્યો. લાંબા ઉપવાસને કારણે તેમની તબિયત બગડતાં તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જંતર મંતર પર મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થયા અને શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ

Share :

સંબંધિત સમાચાર