કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભાજપને રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવાની સલાહ આપી છે. થરૂરના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધી યુવાનોમાં લોકપ્રિય છે અને તેમની રાજકીય ભૂમિકાને અવગણવી જોઈએ નહીં. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તેના એક દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈનું નામ લીધા વિના એક રાજકીય નેતાને ‘નિષ્ફળ પ્રોડક્ટ’ કહ્યા હતા. આ નિવેદનો બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની રાજકીય નિવેદબાજી વધુ તેજ બની છે. આ અહેવાલમાં જાણો કે શશિ થરૂરે રાહુલ ગાંધી વિશે શું કહ્યું, મોદીની ટિપ્પણી કયા સંદર્ભમાં કરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાક્રમના રાજકીય અર્થ શું છે.

Share :

સંબંધિત સમાચાર