- 03 Jul, 2026
- 58
રાજસ્થાનમાં પાકિસ્તાન જોડાયેલા ફંડિંગ નેટવર્ક સામે કાર્યવાહી, એજન્ટ ઝડપાયો
રાજસ્થાનમાં શંકાસ્પદ ફંડિંગ નેટવર્કનો પર્દાફાશ
રાજસ્થાન પોલીસની CID ઇન્ટેલિજન્સ વિંગે એક શંકાસ્પદ ફંડિંગ એજન્ટની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપી પર પાકિસ્તાન સાથે જોડાયેલા નેટવર્ક માટે નાણાકીય લેવડદેવડ કરવાની શંકા છે. તપાસ એજન્સીઓ સમગ્ર નેટવર્ક અને સંબંધિત લોકો વિશે વધુ માહિતી એકત્ર કરી રહી છે











