જયપુર. રાજસ્થાનમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગે ઉદયપુર, બાંસવાડા, ડુંગરપુર, પ્રતિાપગઢ અને દક્ષિણ રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ રાજ્યના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Share :

સંબંધિત સમાચાર