સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના નિવાસ તરફ વિરોધ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કસ્ટડીમાં લીધા હતા. વિરોધ પ્રદર્શનમાં સામેલ કોંગ્રેસના અનેક સાંસદો અને કાર્યકરોને પણ પોલીસે અટકાયત કરી હતી. લગભગ ત્રણ કલાક બાદ રાહુલ ગાંધીને મુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ કોંગ્રેસની વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધીને મળવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને કોંગ્રેસે સરકાર પર લોકશાહી અધિકારોના દમનનો આરોપ લગાવ્યો છે.

Share :

સંબંધિત સમાચાર