પાકિસ્તાની સેનાથી જોડાયેલા એક વીડિયો અંગે વિવાદ ઉભો થયો છે. વીડિયોમાં ભારતીય સંસદ પર હુમલો કરવા ઉપરાંત એરબેઝ અને વિમાનો નષ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયાની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવી તેને AIથી બનાવાયેલો વીડિયો ગણાવ્યો છે. યુઝર્સનું કહેવું છે કે વાસ્તવિકતા પ્રમાણે જીત મેળવી ન શકવાને કારણે આવા વીડિયો દ્વારા અલગ જ તસવીર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Share :

સંબંધિત સમાચાર