- 18 Jul, 2026
- 37
હોર્મુઝ જળમાર્ગમાં તેલ ટેન્કરમાં વિસ્ફોટ, અમેરિકા ઈરાન તણાવ વધ્યો
હોર્મુઝ જળમાર્ગમાં તેલ ટેન્કરમાં વિસ્ફોટ, અમેરિકા ઈરાન ત
હોર્મુઝ જળમાર્ગમાં બે તેલ ટેન્કરમાં વિસ્ફોટ, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં બે તેલ ટેન્કરમાં વિસ્ફોટ અને આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો કે ટેન્કરો સમુદ્રી માઇનમાં ફસાયા હતા, જ્યારે અમેરિકન સેન્ટકોમે આ દાવાને નકારી કાઢ્યો છે. ઘટનાએ વૈશ્વિક તેલ પુરવઠા અને દરિયાઈ સુરક્ષાને લઈને નવી ચિંતા ઊભી કરી છે.
ણાવ વધ્યો











