NEET Paper Leak Case Maharashtra CBI Shivraj Motegaonkar Manisha Mandhare
NEET પેપર લીક કેસમાં મહારાષ્ટ્રમાં CBI ની મોટી કાર્યવાહી
NEET UG પેપર લીક કેસની તપાસ દરમિયાન CBI એ મહારાષ્ટ્રના લાતુરના કોચિંગ ડિરેક્ટર શિવરાજ રઘુનાથ મોટેગાંવકરની ધરપકડ કરી છે. તપાસ એજન્સીઓ લીક થયેલા પેપર સાથે જોડાયેલા પુરાવાની તપાસ કરી રહી છે. પુણેની શિક્ષિકા મનીષા ગુરુનાથ માંઢરેનું નામ પણ બાયોલોજી પેપર લીક કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું છે.
CBI અલગ અલગ સ્થળોએ તપાસ કરી રહી છે અને NEET જેવી રાષ્ટ્રીય પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ તપાસ ચાલી રહી છે.


.jpg)
.jpg)

.jpg)
.jpg)


