- 30 Aug, 2026
- 33
15 વર્ષની તન્વીએ જીત્યું પહેલું સિનિયર બેડમિન્ટન ટાઇટલ: વર્લ્ડ નંબર-82ને હરાવ્યું
15 વર્ષની તન્વીએ શાનદાર પ્રદર્શન કરીને પોતાનું પહેલું સિનિયર બેડમિન્ટન ટાઇટલ જીતી લીધું. તેણે વર્લ્ડ નંબર-82 ખેલાડીને માત્ર 32 મિનિટમાં હરાવી હતી. ખાસ વાત એ છે કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તન્વીએ ટોપ-100 રેન્કિંગ ધરાવતી 2 ખેલાડીઓને પણ હરાવી હતી. તેની આ જીતને ભારતીય બેડમિન્ટનમાં મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.











