શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે દેશની ટોપ-10 કંપનીઓમાંથી 7ના કુલ માર્કેટ-કેપમાં ₹1.13 લાખ કરોડનો ઘટાડો થયો. ભારતી એરટેલ સૌથી મોટી લૂઝર રહી, જેની વેલ્યુમાં લગભગ ₹40,500 કરોડનો ઘટાડો થયો. બીજી તરફ TCSના માર્કેટ-કેપમાં વધારો નોંધાયો. જાણો કઈ કંપનીઓની વેલ્યુ ઘટી અને કોને ફાયદો થયો.

Share :

સંબંધિત સમાચાર