- 15 Jul, 2026
- 43
બેસ્ટ ફ્રેન્ડને પ્રેમ કરો છો તો શું કરવું નિષ્ણાતોની સલાહ
બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેમ થઈ ગયો છે તો ઉતાવળ ન કરો નિષ્ણાતોની સલાહ જાણો
જો તમને તમારા બેસ્ટ ફ્રેન્ડ માટે પ્રેમની લાગણી થઈ હોય તો સૌથી પહેલાં તમારી લાગણીઓને સારી રીતે સમજો. સંબંધ નિષ્ણાતોનું કહેવું છે કે આકર્ષણ અને સાચા પ્રેમ વચ્ચે ફરક હોય છે. તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારી લાગણીઓ સ્થાયી છે કે નહીં તે સમજવું જરૂરી છે.
જો તમને લાગે કે સામેની વ્યક્તિ પણ તમારા માટે ખાસ લાગણી ધરાવે છે તો યોગ્ય સમય પસંદ કરીને શાંતિથી તમારી વાત કહો. કોઈ દબાણ ન બનાવો અને તેમના નિર્ણયનો સન્માન કરો. જો જવાબ તમારી અપેક્ષા મુજબ ન હોય તો પણ મિત્રતા જાળવવાનો પ્રયાસ કરો.

.jpg)









