જયપુરમાં પૂરઝડપે જઈ રહેલી એક્ટિવા હૂપર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા અને પુત્રનાં મોત થયા હતા, જ્યારે તેમની સાથે રહેલી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટીના પરખચ્ચા ઉડી ગયા હતા. હોસ્પિટલમાં ઘાયલ પત્ની સતત પોતાના પતિ અને પુત્ર વિશે પૂછતી રહી હતી. જાણો જયપુરમાં થયેલા આ કરુણ અકસ્માતની સમગ્ર ઘટના.

Share :

સંબંધિત સમાચાર