ઇસ્લામિયા કોલેજના BBA-BCA વિદ્યાર્થીઓની ડિગ્રી માન્યતા પર અનિશ્ચિતતા: ભવિષ્યને લઈને ચિંતાઇસ્લામિયા કોલેજના BBA અને BCA વિદ્યાર્થીઓની ડિગ્રીની માન્યતાને લઈને અનિશ્ચિતતા ઊભી થઈ છે. વિદ્યાર્થીઓને ચિંતા છે કે આ મુદ્દો તેમના ઉચ્ચ શિક્ષણ અને રોજગારની તકોને અસર કરી શકે છે. સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ અને ચિંતા જોવા મળી રહી છે.
ઇસ્લામિયા કોલેજના BBA અને BCA વિદ્યાર્થીઓની ડિગ્રીની માન્યતાને લઈને અનિશ્ચિતતા ઊભી થઈ છે. વિદ્યાર્થીઓને ચિંતા છે કે આ મુદ્દો તેમના ઉચ્ચ શિક્ષણ અને રોજગારની તકોને અસર કરી શકે છે. સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ અને ચિંતા જોવા મળી રહી છે.










