ઈરાન પરમાણુ કરાર IAEA તપાસ ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે ચાલી રહેલી વાતચીતમાં નવી પ્રગતિ જોવા મળી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી IAEA ને પરમાણુ સ્થળોની તપાસ કરવાની મંજૂરી આપવા તૈયાર છે. જોકે ઈરાન તરફથી અલગ પ્રતિક્રિયા આવી છે અને અંતિમ સમજૂતી અંગે હજુ સ્પષ્ટતા નથી.




.jpg)



.jpg)