અમેરિકી એરસ્ટ્રાઈક બાદ ઈરાને બહેરીન કુવૈત અને જોર્ડન પર મિસાઇલ હુમલા કર્યા

અમેરિકાના તાજેતરના હવાઈ હુમલાઓ બાદ ઈરાને બહેરીન કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી મિસાઇલ હુમલા કર્યા છે. આ ઘટનાના કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે અને અનેક દેશોએ પોતાની હવાઈ સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરી છે.

અહેવાલો મુજબ અમેરિકા દ્વારા તેહરાન અને ઉત્તર ઈરાનમાં સૈન્ય કાર્યવાહી વધારવામાં આવી હતી જેના જવાબમાં ઈરાને મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ સંઘર્ષની અસર વૈશ્વિક તેલ બજાર અને સમુદ્રી વેપાર પર પણ જોવા મળી શકે છે. વિશ્વના અનેક દેશોએ બંને પક્ષોને સંયમ રાખી રાજદ્વારી વાતચીત દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી છે.


Backend Tags

Share :

સંબંધિત સમાચાર