- 14 Aug, 2026
- 48
ઈજાગ્રસ્ત જેમિમા એશિયા કપમાંથી બહાર, એશિયાડ પણ નહીં રમે; પ્રતિકાને તક
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે જેમિમા રોડ્રિગ્સ એશિયા કપમાંથી બહાર થઈ ગઈ છે અને તે એશિયાડમાં પણ નહીં રમે. તેના સ્થાને પ્રતિકા રાવલને ટીમમાં તક આપવામાં આવી છે. ભારતનો એશિયા કપમાં પ્રથમ મુકાબલો 30 ઓગસ્ટે થશે.










