બર્મિંગહામ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ એજબાસ્ટન ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. વિરાટ કોહલી પોતાની કારકિર્દીની 300મી વનડે મેચ પણ રમી રહ્યા છે. આ શ્રેણી 2027 વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Share :

સંબંધિત સમાચાર