- 13 Jun, 2026
- 24
ભારત અફઘાનિસ્તાન ODI સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા બહાર
અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સિરીઝમાં નહીં રમે. હાર્દિક ઈજાના કારણે બહાર થયો છે.
ત્રણ મેચની વનડે સિરીઝ ધર્મશાળાથી શરૂ થશે. આ સિરીઝ 2027 વનડે વર્લ્ડ કપની તૈયારી માટે મહત્વની માનવામાં આવી રહી છે.
વિરાટની જગ્યાએ યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન મળ્યું છે.



.jpg)



.jpg)
.jpg)