- 17 Jul, 2026
- 32
ભારત જાપાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ જાપાનના મંત્રીએ કારણ જણાવ્યું
ભારત અને જાપાનની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન યોજના અંગે થયેલા વિલંબ પર જાપાનના સંસદીય ઉપ વિદેશ મંત્રી હિડેકી માકિહારાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જમીન અધિગ્રહણ બાંધકામ અને તકનીકી સમન્વય જેવી પડકારોના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને જાપાન મળીને આ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા માટે કાર્ય કરી રહ્યા છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બંને દેશોની મહત્વપૂર્ણ ભાગીદારીનું પ્રતીક માનવામાં આવે છે.

.jpg)









