- 10 Aug, 2026
- 78
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે 3 T20 મેચ: 13, 15 અને 17 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં મુકાબલા; બાંગ્લાદેશ સિરીઝ પર સંકટ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં 3 મેચની T20I સિરીઝ રમાવાની છે. ત્રણેય મુકાબલા 13, 15 અને 17 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં રમાવાના છે. એશિયન ગેમ્સ પહેલાં ભારતીય ટીમ માટે આ સિરીઝ મહત્વપૂર્ણ તૈયારી બની શકે છે. જોકે, આ તારીખો ભારત-બાંગ્લાદેશની પ્રસ્તાવિત સિરીઝ સાથે ટકરાતી હોવાથી બાંગ્લાદેશ પ્રવાસ પર સંકટ ઊભું થયું છે.











