જો તમારું બાળક દરેક કામ માટે "કાલે કરીશ" કહે છે અને સમયમર્યાદા નજીક આવે ત્યારે ગભરાઈ જાય છે, તો તે કામ ટાળવાની આદત હોઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બાળકોને નાના લક્ષ્યો નક્કી કરાવવું, દૈનિક રૂટિન બનાવવું, કામની પ્રાથમિકતા સમજાવવી અને મોટા કામને નાના ભાગોમાં વહેંચવાનું શીખવવું જોઈએ. આ રીતે તેઓમાં સમય વ્યવસ્થાપન અને જવાબદારીની સારી ટેવ વિકસે છે.

Share :

સંબંધિત સમાચાર