યમનના હૂથી બળવાખોરોની વધતી પ્રવૃત્તિઓને કારણે લાલ સમુદ્રમાં ફરી એકવાર સુરક્ષા અંગે ચિંતા વધી છે. સાઉદી અરેબિયા સાથે જોડાયેલા જહાજોની અવરજવર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો વૈશ્વિક વેપાર, તેલ પુરવઠો અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન પર તેની ગંભીર અસર પડી શકે છે. જાણો આ સમગ્ર ઘટનાક્રમનો વૈશ્વિક અર્થતંત્ર અને પ્રાદેશિક સુરક્ષા પર શું પ્રભાવ પડી શકે છે.

Share :

સંબંધિત સમાચાર