- 21 Jul, 2026
- 30
લાઠીચાર્જ મુદ્દે સરકાર ઘેરાઈ, સંસદથી PM નિવાસ સુધી વિરોધ; રાહુલ ગાંધી કસ્ટડીમાં
ચોમાસુ સત્રના બીજા દિવસે લાઠીચાર્જ સહિતના મુદ્દાઓને લઈને વિરોધ પક્ષે સંસદથી પ્રધાનમંત્રીના નિવાસ સુધી વિરોધ માર્ચ યોજ્યો. રાહુલ ગાંધી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડગ રહ્યા. વિરોધ દરમિયાન દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા, જેના કારણે રાજકીય તણાવ વધુ વધ્યો.

.jpeg)









