- 07 Aug, 2026
- 114
આજનું એક્સપ્લેનર: કોકરોચ જનતા પાર્ટીના 12 યુવા ચહેરા કોણ? CJP કોને આપશે પડકાર?
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના તમામ 12 સ્થાપક સભ્યોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. જાણો તેઓ કોણ છે, તેમની વિચારધારા શું છે અને નવી પાર્ટી કોને પડકાર આપવા તૈયાર છે.