- 21 Jul, 2026
- 58
આજનો એક્સપ્લેનર: શું ‘કોકરોચ’ વિરોધ પર કાર્યવાહી મોદી સરકારને ભારે પડશે? રાહુલ ગાંધીની અટકાયત પછી હવે શું?
દિલ્હીમાં સંસદ માર્ચ, કોકરોચ જનતા પાર્ટીના પ્રતીકાત્મક વિરોધ અને રાહુલ ગાંધીની અટકાયત બાદ દેશની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ છે. આ સમગ્ર ઘટનાક્રમે કેન્દ્ર સરકાર સામે અનેક રાજકીય પ્રશ્નો ઉભા કર્યા છે. શું વિરોધ પ્રદર્શન સામેની કડક કાર્યવાહી સરકાર માટે રાજકીય પડકાર બની શકે? રાહુલ ગાંધીની અટકાયત પછી વિપક્ષનું આગળનું પગલું શું હોઈ શકે અને સરકાર સામે કઈ ત્રણ નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે? આ એક્સપ્લેનરમાં સમગ્ર મામલો વિગતે જાણો.

.jpeg)









