વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો વિદેશમાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં સવાલ કર્યો કે પોતાના નિષ્ફળ પ્રોડક્ટની લોન્ચિંગ માટે પાર્ટી ક્યાર સુધી દેશને દાવ પર લગાવતી રહેશે. વડાપ્રધાનના આ નિવેદનથી રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. આખરે વડાપ્રધાનનો ઈશારો કોના તરફ હતો અને કોંગ્રેસ અંગે તેમણે શું સંદેશ આપ્યો? જાણો વડાપ્રધાનના નિવેદન, તેના રાજકીય અર્થ અને સંબંધિત રાજકીય ચર્ચાની સંપૂર્ણ માહિતી.

Share :

સંબંધિત સમાચાર