Gujarati: મેડિકલ ઓફિસર ભરતીમાં મહિલાઓને 30% અનામત આપવામાં આવશે. કુલ 600 જગ્યાઓમાંથી 177 જગ્યાઓ મહિલા ડૉક્ટરો માટે રહેશે. અરજી પ્રક્રિયા 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં પાત્રતા અને જરૂરી શરતો તપાસવી જોઈએ.vv

Hindi: मेडिकल ऑफिसर भर्ती में महिलाओं के लिए 30% आरक्षण दिया गया है। कुल 600 पदों में से 177 पद महिला डॉक्टरों के लिए होंगे। आवेदन प्रक्रिया 14 सितंबर से शुरू होगी। इच्छुक उम्मीदवार भर्ती की पात्रता और जरूरी शर्तें जरूर जांच लें।

 

Share :

સંબંધિત સમાચાર