- 17 Aug, 2026
- 54
Gujarati: LPG ઈ-કેવાયસીની ડેડલાઈન 23 ઓગસ્ટ સુધી લંબાઈ, સર્વર ડાઉનથી ગ્રાહકો પરેશાન
LPG ઈ-કેવાયસી કરાવવાની અંતિમ તારીખ વધારીને 23 ઓગસ્ટ કરવામાં આવી છે. સર્વર અને મોબાઈલ એપમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ગ્રાહકોને ઈ-કેવાયસી કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. નવી ડેડલાઈનથી સમયસર ઈ-કેવાયસી ન કરાવી શકનારા ગ્રાહકોને રાહત મળશે.











