- 03 Jul, 2026
- 63
મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ફાઇનલમાં, દક્ષિણ આફ્રિકાને હરાવ્યું
ઇંગ્લેન્ડ મહિલા ટીમ ફાઇનલમાં પહોંચી
મહિલા ટી20 વર્લ્ડ કપના સેમિફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. ઇંગ્લેન્ડે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને મેચ પર મજબૂત પકડ બનાવી રાખી. આ જીત સાથે ટીમ હવે ટ્રોફી જીતવાની નજીક પહોંચી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાનો ટૂર્નામેન્ટમાં સફર સેમિફાઇનલમાં પૂર્ણ થયો.

.jpg)









