- 04 Sep, 2026
- 14
સાઇબર લિટરસી: બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર શેર ન કરો; દુરુપયોગનું જોખમ, 10 સેફ્ટી ટિપ્સ
Gujarati: સોશિયલ મીડિયા પર બાળકોના ફોટા અને અંગત માહિતી શેર કરવાથી તેમની સાઇબર સુરક્ષા સામે જોખમ વધી શકે છે. ફોટાનો દુરુપયોગ, ફેક પ્રોફાઇલ અને ઓળખ સંબંધિત છેતરપિંડી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પોલીસની એડવાઇઝરીમાં વાલીઓને બાળકોની ઓનલાઈન પ્રાઇવસી અંગે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. જાણો બાળકોને સોશિયલ મીડિયા પર સુરક્ષિત રાખવા માટે પેરેન્ટ્સે કઈ 10 મહત્વપૂર્ણ સેફ્ટી ટિપ્સનું પાલન કરવું જોઈએ.











